PGVCL Recruitment 2024: PGVCL દ્વારા 668 જગ્યાઓ માટે એપ્રેન્ટીસ ભરતી જાહેર
PGVCL Recruitment 2024 PGVCL Recruitment 2024: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ લાઈનમેન માટે 668 જગ્યા પર એપ્રેન્ટીસ ભરતી જાહેર કરેલ છે. ઈચ્છુક ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ જે તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક ક્ષમતાની કસોટી માટે નિયત તારીખે સમય સવારે 09:30 થી સાંજે 05:00 સુધી જે તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરીની સામે જણાવેલ સ્થળે હાજર રેહવાનું રેહશે. PGVCL Recruitment 2024: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં એપ્રેન્ટીસ લાઈનમેન તરીકે નોકરી શોધી રહેલા તમામ ઉમેદવાર માટે આ એક સારી એવી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ તેમજ મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સબંધિત વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી તેમજ નીચે આપેલ આર્ટીકલ પરથી મેળવો. PGVCL Recruitment 2024 પીજીવીસીએલ એ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તા૨માં વીજ વિત૨ણ ક૨તી જીયુવીએનએલ (પૂર્વ જી.ઈ.બી) ની સંલગ્ન કંપની છે, જેની સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ વિસ્તા૨માં વિવિધ કચેરીઓ આવેલ છે. એપ્રેન્ટિસ અધિનિયમ – ૧૯૬૧ ની જોગવાઈ મુજબ પીજીવીસીએલ હેઠળ એપ્રેન્...